ગુજરાતવ્યાપાર

બ્રાન્ડેડ કંપનીઓના એન્જિન ઓઈલનું ડુપ્લીકેટીંગ કરનાર આરોપી નુશરતમહેંદી ઉર્ફ નૌશાદ ને વડોદરા SOG પોલીસે 3,34,536/- રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો!

બ્રાન્ડેડ કંપનીઓના એન્જિન ઓઈલનું ડુપ્લીકેટીંગ કરનાર આરોપી નુશરતમહેંદી ઉર્ફ નૌશાદ ને વડોદરા SOG પોલીસે 3,34,536/- રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો!

બ્રાન્ડેડ કંપનીઓના એન્જીન ઓઈલનું ડુપ્લીકેટીંગ ક૨ના૨ ને બ્રાન્ડેડ કંપનીઓનું એન્જીન ઓઈલ બજા૨ માં ફ૨તુ ક૨ના૨ ડુપ્લીકેટીંગનું માસ્ટર માઈન્ડ ધરાવતા નુંશરતમહેદી ઉર્ફ નૌશાદ ભુજાવાલાને વાડી તાઈવાડા ખાતેથી રૂ.3,34,536/- ના ડુપ્લીકેટીંગ મુદામાલ સાથે ઝડપી પાડતી વડોદરા શહે૨ એસ.ઓ.જી.ટીમ.

માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીએ એ.ટી.એસ.ચાર્ટની કામગીરીની સાથે જાહેર જનતામાં ડુપ્લીકેટીંગ કરી જાહેર જનતા સાથે છેતર પીંડી કરી ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચ૨તા ગુનેગારોને શોધી કાઢવા એસ.ઓ.જી. પો.ઈન્સ.શ્રી એમ.આ૨.સોલંકીનાઓને સુચની ક૨તાં તેઓ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ એસ.ઓ.જી.ના પો.સ.ઈન્સ.શ્રી એ.બી.મિશ્રા તથા સ્ટાફના માણસો શહેર વિસ્તા૨ માં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન HSI અબ્દુલરઝાક ઉમાનભાઈને બાતમી મળેલ કે, ” વાડી, તાઈવાડા
વિમા દવાખાનાની સામેની ગલીમાં નુંશ૨ત મહેદી ઉર્ફ નૌશાદ ભોજાવાલાળાઓ તેના મકાનના નીચેના ભાગની માં એન્જિન ઓઈલના ડબાઓ તૈયા૨ ક૨વાનું જુદી જુદી બ્રાન્ડેડ કંપનીઓના માર્ગાવાળુ બનાવટી રો મટીરીયલ્સ ૨ાખી રૂમમાં મશીનરી રાખી બ્રાન્ડેડ કંપનીઓના ડુપ્લીકેટ એન્જીન ઓઈલના ડબાઓનું પેકીંગ કરી બજા૨ માં બ્રાન્ડેડ કંપનીઓના નામે વેચાણ કરી છેત૨પીંડી કરી રહેલ છે. અને હાલમાં ડુપ્લીકેટ એજીન ઓઈલના ડબ્બા તૈયાર કરવાનું કામ કાજ ચાલુ છે” જે બાતમી આધારે પો.સ.ઈ.શ્રી એ.બી.મિશ્રાનાઓએ પંચો તથા ૨ ટાફના માણસો સાથે રાખી કલાક ૧૩/૧૫ વાગે બાતમીવાળી જગ્યાએ રેડ કરી નૂરશતમહેદી ઉર્ફ નૌશાદ ભુજાવાલાનાએ તેના રહેણાંક મકાનની નીચેના ભાગે બનાવેલ ગોડાઉનમાં હીરો, હોન્ડા, મેક, કેજસ્ટ્રોલ સર્વો જેવી બ્રાન્ડેડ કંપનીઓના નામના એજીન ઓઈલના ડબ્બા તથા કંપની સ્ટીકરો તથા માર્કાઓ તેમજ બારકોડ સ્ટીકરો બાકરોડ સીલ તેમજ ઢાંકણો તથા પેકેજીંગ મશીનરી વિગેરે મળી કુલ ૩,૩૪,૫૩૬/ -ના મુદામાલ સાથે પકડી તેઓ તથા રો મટીરીયલ સપ્લાય૨ વિધમાં ઈ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦,૪૬૫, ૪૬૮, ૪૭૧,૪૭૩, ૧૧૪,૧૨૦ (બી) તથા કોપીરાઈટ એકટ ૧૫૭૦ ની કલમ ૫૧,૬૩, ૬૪ મુજબ પાણીગેટ પો.સ્ટે.માં ગુનો ૨જીસ્ટર કરાવી પો.સ.ઈ.શ્રી મિથાળાઓએ તલસ્પર્શી તપાસ હાથ ધરેલ છે.

નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button