આરોગ્યગુજરાતવ્યાપાર

સાકરતા ખાતે આવેલ વોલનટ કંપની માં કામ કામ કરતા મહિલા કામદારો પગાર થી વંચિત! કંપની વિરુદ્ધ યુવા જન જાગૃત પાર્ટી પગલાં ભરવા લેબર કોર્ટ માં જશે !

સાકરતા ખાતે આવેલ વોલનટ કંપની માં કામ કામ કરતા મહિલા કામદારો પગાર થી વંચિત! કંપની વિરુદ્ધ યુવા જન જાગૃત પાર્ટી પગલાં ભરવા લેબર કોર્ટ માં જશે !

વડોદરા ના સાકરતા સંગ્રહવેરહાઉસ ખાતે આવેલ વોલનટ કંપની માં કામ કરતા મહિલા કર્મચારીઓ ને કંપની દ્વારા પગાર ના ચુકવતા સ્થાનિક પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા પોહચ્યા, મહિલાઓ એ યુવા જન જાગૃત પાર્ટી ના અક્ષીતા બેન નો સંપર્ક સાધ્યો હતો, અક્ષીતાબા દ્વારા કંપનીના મેનેજર સાથે વાત કરતા કંપની ના મેનેજર દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું એવા અક્ષીતબા એ આક્ષેપો કર્યા હતા, અગાવ પણ મહિલા કામદારો સાથે અભદ્ર વર્તન કર્યું હોવાથી યુવા જન જાગૃત પાર્ટી ના અક્ષીતબા એ નંદેસર પોલીસ સ્ટેશન પોહચી વોલનટ કંપની વિરુદ્ધ અરજી નોંધાવી હતી, વધુ માં અક્ષીતબા સોલંકી એ જણાવ્યું હતું કે વોલનટ કંપની 33% વેતન પણ મહિલા કામદારો ને નથી આપી રહી. વધુ માં આગામી સમયમાં લેબર કોર્ટ માં રજુઆત કરવાનુ જણાવ્યું હતું,

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button