કોરોના ટેસટીગ વધારવા અને કનેટનટમેનટ ઝોન સાથે કોરોના દર્દીઓ ની માહિતી આપવા અને કોરોના વૉરરિયસ ને વળતર ચૂકવવા બાબતે ટિમ ગબ્બર એ સહી ઝૂંબેશ ચલાવી કલેકટર ને પત્ર આપ્યો।
કોરોના ટેસટીગ વધારવા અને કનેટનટમેનટ ઝોન સાથે કોરોના દર્દીઓ ની માહિતી આપવા અને કોરોના વૉરરિયસ ને વળતર ચૂકવવા બાબતે ટિમ ગબ્બર એ સહી ઝૂંબેશ ચલાવી કલેકટર ને પત્ર આપ્યો।
ટિમ ગબ્બર એ કલેકટર ને પત્ર આપ્યો તેમાં જણાવ્યું હતું કે હાલ કોરોના ની મહામારી ના લીધે દિવસે ને દિવસે ગુજરાત રાજ્યમાં કેશો વધી રહ્યા છે .ત્યારે સમગ્ર ગુજરાત ના સિંઘમ મુખ્યમંત્રી સાહેબ વિજય ભાઈ રુપાણી વડોદરા શહેરમાં મુલાકાત ૨૮/૭/૨૦૨૦ આવેલ જે દરમિયાન સમગ્ર ગુજરાતમાં ના લોકોની ચિંતા છે ટેસટીગ વધારવા આવશે અને કોરોના સામે લડત લેવામાં આવશે .પરંતુ મુખ્યમંત્રી સાહેબ ની જાહેરાત બાદ પણ વડોદરા શહેર મા ૨૪૦૦૦૦૦(ચોવીસ લાખ ની વસ્તી ) સામે ફકત 1000 અંદાજીત ) જેટલા જ ટેસટીગ કરવામાં આવે છે .જે ખરેખર નહીંવત કહેવાય .આથી અમારી વિનંતી છે આપણા ગુજરાત ના લાગણીશીલ મુખ્યમંત્રી સાહેબ ની વાત માની ને આગામી ૨૪ કલાક માં તાત્કાલિક ધોરણે ટેસટીગ વધારવા સાથે અમારી વિનંતી છે સાથે કનેટમેનટ ઝોન ની માહિતી આપવામાં આવે છે એની સાથે અન્ય શહેરોમાં કોરોના ગ્રસ્ત દર્દી ની માહિતી આપવામાં આવે એવી જ માહિતી વડોદરા શહેરમાં આપવામા આવે જેથી કોરોના નું સંક્રમણ ધટાડી શકાય .સાથે ટેસ્ટીગ વધારવા માટે સંપુર્ણ નિષ્ક્રિય સાબિત થયું છે . કોરોના કાળ સમય દરમિયાન મૃત્યુ પામેલ પોલીસ ડોક્ટર્સ ફાયર બ્રિગેડ સફાઈ કર્મચારીઓ, તલાટી કમ મંત્રી અને મામલતદાર, કલેકટર કચેરી ના કર્મચારીઓ તેમજ અન્ય સરકારી સહાયકોને ગુજરાત સરકાર દ્વારા ૫૦ લાખની સહાય અને હાલ કામ કરતા તમામ લોકો ને વિમા કવચ આપવામાં આવે આપ શ્રી ને વિનંતી છે આ મુદ્દે આપશ્રી તરફથી તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે કેમકે આપણા વડાપ્રધાન સાહેબ કહે છે “જાન હે તો જહાં હૈ ”
ટિમ ગબ્બર દ્વારા વડોદરા માં કોરોના નું ટેસ્ટિંગ વધારવા માટે સહી ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે જેમાં વડોદરા વાસીઓની સહી લેવામાં આવી રહી છે
અર્યાનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/