ટીમ રિવોલ્યુશન દ્વારા ગરીબ બાળકો ને સેનિટાઇઝર, હર્બલ સાબુ, માસ્ક, વિટામિન સી ની ગોળી અને નાસ્તો વિતરણ કરવામાં આવ્યો.
કોરોના ની મહામારી માં અનેક લોકો ને મુસીબતો નો સામનો કરવાનો વારો આવ્યો છે, ગરીબ મધ્યમવર્ગીય પરિવારો ને ખુબજ મુશ્કેલી પડી રહી છે તેવામાં વડોદરા માં ગરીબ બાળકો અને પરિવારને ટીમ રિવોલ્યુશન દ્વારા સેનિટાઇઝર, હર્બલ સાબુ, માસ્ક, વિટામિન સી ની ગોળી અને નાસ્તો વિતરણ કરવામાં આવ્યો.
ટીમ રિવોલ્યુશન જનતા ની મુસીબતો માં જનતા સુધી સેવા પોહચાડવાનું કાર્ય કરી રહી છે
ટીમ રિવોલ્યુશન કોરોના ની મહામારી માં સતત વડોદરા ની જનતા ને સેવા આપી રહી છે
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/