આરોગ્યગુજરાતવ્યાપાર

ખુલ્લા પાકીંગમા બાંધેલ દુકાનમાથી કીમત રૂપિયા ૬,૮૭,૬૦૦/- નો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

ખુલ્લા પાકીંગમા બાંધેલ દુકાનમાથી કીમત રૂપિયા ૬,૮૭,૬૦૦/- નો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

વડોદરા શહેરમાં પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવાની સુચના CP શ્રી આર.બી.બ્રહ્મભટ્ટ તથા Add CP શ્રી ચિરાગ કોરડીયાનાઓ તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના DCP શ્રી જયદિપસિંહ જાડેજાનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.પટેલ તથા શ્રી એ.બી.જાડેજા નાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તથા કર્મચારીઓ કાર્યરત હતા દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ જે.જે.પટેલનાઓની ટીમના પો.કો જયેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહનાઓને મળેલ માહીતી આધારે ને,હા 8 એમપીએમસી માર્કેટ સામે આવેલ ખુલ્લા પાર્કીંગમાં બાંધેલ દુકાનનમાથી ઇંગ્લીશ દારૂનો જથ્થો કુલ્લે કીમત રૂપિયા ૬,૮૭,૬૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડી પ્રોહીબીશન એકટ અનવ્યે કાયદેસરની કાર્યવાહી કરી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરેલ છે.

વોન્ટેડ આરોપીનું નામ સરનામું
(૧) વિનોદ ચુનીલાલ પુનીયા નામનો ઇસમ
(૨) અલ્પેશ ઉર્ફ અલપુ હરદાસમલ વાધવાણી રહે વારસીયા વડોદરા

કબજે કરેલ મુદામાલ
(૧) ૭૫૦ મીલી એપીસોડ ગોલ્ડ હીસ્કી નંગ ૩૮૪ કીમત રૂપિયા ૧,૯૨,૦૦૦/
(૨) ૭૫૦ મીલી ઓલ સેશન્સ ગોલ્ડન રીઝર્વ વ્હીસ્કી નંગ ૨૪૦ કીમત રૂપિયા ૧,૮૦,૦૦૦/
(3) ૭૫૦ મીલી મેકડોલ્સ વ્હીસ્કી નંગ ૧૫૬ કીમત રૂપિયા ૭૮,૦૦૦/
(૪) ૧૮૦ મીલી એપીસોડ ગોલ્ડ વ્હસ્કી નંગ-૧૫૮૪ કીમત રૂપિયા ૨,૩૭, ૬૦૦/
કુલ્લે કીમત રૂપિયા ૬,૮૭,૬૦૦/-નો મુદામાલ કબજે કરેલ છે

સારી કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ
ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ જે.જે.પટેલ તથા સ્ટાફનાં લક્ષ્મીકાંત, જયેન્દ્રસિંહ, જૈનુલઆબેદીન હીતેન્દ્રસિંહ, નીતીન પ્રતિપાલસિંહનાઓએ સદર સારી કામગીરી કરેલ છે

આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button