જીવનશૈલી
પતિ એ કરી પત્ની ની હત્યા.

વડોદરા માં પતિ એ કરી પત્ની ની હત્યા
ભાયલિ માં આવેલ સીઝન પ્રાઈમ સોસાયટી નો બનાવ..
હત્યા બાદ પતિ એ પણ કરી આત્મહત્યા
તાલુકા પોલીસે પોહચી ઘટના સ્થળે..
પોલીસે કરી રહી છે બનાવ ની તપાસ..
વડોદરામાં હત્યા અને આત્મહત્યા નો મામલો
પતિ મનીષ પટેલે કરી પત્ની રચના પટેલ ની હત્યા
મનીષ પટેલે બિલ્ડીંગ ના છઠા માળે થી કુદી કરી આત્મહત્યા
ઘર કંકાસ માં કારણે હત્યા કરી હોવાની માહિતી
એક અઠવાડિયા પેહલા જ બંને ના ડિવોર્સ થયા હોવાની પણ માહિતી