અમદાવાદ ની વટવા GIDC માં એક પ્રિન્ટિંગ કંપની માં ભીષણ આગ લાગી! 35 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે
અમદાવાદ ખાતે વટવા GIDC માં આવેલ પ્લાસ્ટિક-પ્રિન્ટિંગ કંપની માં અચાનક પ્રચંડ ધડાકા સાથે આગ લાગી,
પ્રચંડ ધડાકા સાથે આગ લાગતા વિસ્તાર ના રહેવાસીઓ માં ભય નો માહોલ
પ્રાપ્ત વિગત પ્રમાણે મરુંધન ઇન્ડસ્ટ્રીયલ નામની કંપની માં પ્રચંડ ધડાકા સાથે આગ લાગી છે
અફરાતફરી નો માહોલ સર્જાયો , આગ ના લીધે ચારે તરફ ધુમાડા પ્રસરતા વાતાવરણ ધૂંધળું બન્યું
સતત આગ સાથે થઈ રહ્યા છે અનેક ધડાકા ઓ અને આકાશ મા ઉચે સુધી આગ ની જ્વાળા ઓ ફેલાઈ
કંપની માં કેમિકલ મટેરિયલ હોવાનું જાણવા મળી રહ્યું છે,
આજુબાજુની અન્ય કંપની ના કર્મચારીઓ પોતાની કંપની છોડી બહાર દોડી ગયા,
ફાયર કોલ જાહેર કયોઁ, ફાયર ફાયટરો દ્વારા સતત આગ ને કાબુ મેળવવાના પ્રયત્નો કટવામાં આવી રહ્યા છે
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/