ગુજરાત

રથયાત્રા રૂટ પર રચના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ની ચોરી આવી સામે ??


અમદાવાદ માં નિકળનારી 144મી રથયાત્રા ને લઈને સરકારે લીલી જંડી આપતા તમામ એજન્સીઓ કામે લાગી ગઈ છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં રચના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને દિલ્હી ચકલા થી લઈને શાહપુર દરવાજા તરફ થી નિકળતી રથયાત્રા રૂટ પર માઈક્રો રિફ્રેશ રોડ બનાવાનું કામ સોંપવામાં આવ્યું છે જેમાં મિનિમમ 8 એમ.એમ. નું કામ કરવામાટે આપવામા આવ્યું હતું પણ જ્યારે નૈતિક સમાચાર (NS NEWS )  ની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું કે આ કામમાં ભ્રષ્ટાચાર ની ગંધ ઘૂસી ગઇ હોય તેવું જાણવાં મળ્યું હતું આ રોડ આશરે 700 થી 800. મીટર નો બનાવામાં આવ્યો છે પ્રજા દ્રારા ઉઠતા સવાલ NS NEWS ના એડીટરે જ્યારે કમની ના કોન્ટ્રાક્ટટર ને જ્યારે કહ્યું તો તેમનો જવાબ આવ્યો કે જો આપ કહો તો ફરી જ્યાં પણ કહો તો કરાવી દઈએ તો શું જ્યારે એક જાગૃત નાગરિક અથવા કોઈ પત્રકાર દ્રારા આવા પ્રશ્નો ઉઠાવે તોજ કામ મા ધ્યાન અપાઈ છે કે શું પ્રજા પૂછે છે કે આનો જવાબ શુ કોર્પોરેશન આપશે કે પછી આ કંપનીનો બચાવ કરશે

 

નૈતિક સમાચાર

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button