અમદાવાદ માં ધોળા દિવસે ગ્રાહકોને લૂંટતી શિવ શક્તિ ગેસ એજન્સી ??

અમદાવાદ શહેર ના માણેકબાગ જેવા પોસ વિસ્તારમાં આવેલ શિવ શક્તિ ગેસ એજન્સી ના મળતીયો દ્રારા ધોળા દિવસે ગ્રાહકોને લૂંટવામાં આવે છે કારણકે આ કંપની દ્રારા આપતો રાંધણ ગેસ જે ગ્રાહકોના ઘર સુધી પોહચેછે તે કેટલો યોગ્ય છે આ એજન્સી દ્રારા ગેસ ડિલિવરી કરતા માણસો દ્રારા દરેક ગેસ ની બોટલ માંથી 2 થી 3 કિલો ગેસ કાળી લેવામાં આવે છે અને બીજા અન્ય ખાલી બોટલ માં ભરી બજારમાં ઉંચા ભાવે વેચી દેવામાં આવે છે અને ગ્રાહકો પાસે પૈસા પુરા લેવામાં આવે છે પણ રાંધણ ગેસ પૂરો મળતો નથી વધુમાં શિવ શક્તિ એજન્સી ની વાત કરીએ તો તેમના ડિલિવરી મેનો કંપની ના યુનિફોર્મ વગર પણ જોવા મળે છે અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નું ઉલ્લંઘન પણ જોવા મળે છે હવે જોવાનું એ રહ્યું કે BPCL દ્રારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં કે પછી તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ ????
નૈતિક સમાચાર
NS NEWS