ગુજરાત
અમદાવાદ ના શાહપુર વિસ્તારના નાગોરી વાળ માં દબાણો દૂર કરાયા

અમદાવાદ ના શાહપુર વિસ્તાર ના નાગોરી વાળ ખાતે સામાન્ય બાબત ના લીધે નાગોરી વાળ વિસ્તારમાં થયેલ હુલ્લડ ને કારણે આજરોજ નાગોરી વાળ ઓત્તમ પોળ તેમજ નડતર રૂપ ની જગ્યાઓ ઉપર શાહપુર પોલીસ સ્ટેશનના P.I.ACP. DCP.તેમજ સેકટર 1 ના JCP તેમજ મ્યુનિસિપલ અધિકારીઓ ને સાથે રાખીને ગેરકાયદે બાંધકામ ને તોળી પાડવાની કામગીરી હાથ ધરેલ