ભારત
-
આરબીઆઈની બેઠકમાં રેપો રેટના દરમાં ૦.૫૦ ટકાનો વધારો કરવામાં આવ્યા
નવી દિલ્લીઃ વધતી જતી મોંઘવારીને કાબુમાં લેવા માટે બુધવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠક બાદ…
Read More » -
કેદારનાથ ધામમાં ભોજન,પાણી અને રહેવાના ભાવ આસમાને પહોંચ્યા પરોઠા ૧૫૦ રૂપિયા અને પાણી બોટલ ૫૦માં મળી રહી છે
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ચાલી રહી છે તીર્થયાત્રીઓ મોટી સંખ્યામાં પહાડો પર ઉમટી પડયા છે.લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા પહોંચી રહ્યાં…
Read More » -
રેલવેએ વરિષ્ઠ નાગરિકોને અપાતી રાહતો બંધ કરી અબજાેની આવક મેળવી
રેલવેએ માર્ચ ૨૦૨૦ થી બે વર્ષમાં વરિષ્ઠ નાગરિક મુસાફરો પાસેથી રૂ. ૧,૫૦૦ કરોડની વધારાની આવક મેળવી છે. કોરોના વાયરસ મહામારી…
Read More » -
મોંઘવારીથી બચવા મોદી સરકાર ૬૦ જેટલી કંપનીઓ ખાનગી હાથમાં સોંપશે
ખાતર, કપડા, રસાયણ અને પેટ્રોકેમિકલ, ફાર્માસ્યૂટિકલ્સ અને વાણિજ્ય મંત્રાલયો અંતર્ગત ૬૦ કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યમોના ખાનગીકરણ અથવા તો બંધ કરવા…
Read More » -
અયોધ્યામાં રામમંદિર બનવાથી નેપાળના લોકો પણ ખુશી અનુભવી રહ્યા હશે ઃ વડાપ્રધાન મોદી
બુદ્ધ પૂર્ણિમાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે આશરે ૧૦.૩૦ વાગે નેપાળના લુંબિની પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે લોકોને સંબોધન…
Read More » -
જ્ઞાનવાપી મસ્જિદ સર્વેઃ શિવલિંગ મળવાની જગ્યાને તાત્કાલિક સીલ કરવામાં આવે, કોર્ટે મોટા આદેશ આપ્યા
હિન્દુ પક્ષનો મોટો દાવો- ‘જેમની પ્રતિક્ષા નંદી કરી રહ્યા હતા, તે બાબા મળી ગયા, મુસ્લિમ પક્ષે કહ્યું કે એવું કઈ…
Read More » -
ભારતીય રેલ્વેએ ૭૨,૦૦૦ પદ ખતમ કરી દીધાઃ દોઢ લાખથી વધારે પદ પર ક્યારેય ભરતી નહીં થાય
ભારતીય રેલ્વેએ છેલ્લા છ વર્ષોમાં ૭૨,૦૦૦ પદ ખતમ કરી દીધા છે. રેલ્વે બોર્ડે આ સમયગાળામાં જાેનલ રેલ્વેના ૮૧,૦૦૦ પદ હજૂ…
Read More » -
ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૩૧ શ્રદ્ધાળુઓના મોત
ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૩૧ શ્રદ્ધાળુઓના મોત થયા છે. આમાંથી એક બદ્રીનાથના સ્થાનિક રહેવાસીઓનો પણ સમાવેશ થાય…
Read More » -
બ્રહ્મોસ એર લોન્ચ મિસાઇલની એક્સટેન્ડેડ રેન્જનું સફળ પરીક્ષણ
ભારતે બ્રહ્મોસ એર લોન્ચ મિસાઈલન નવા વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું છે. આ બ્રહ્મોસ મિસાઈલને સુખોઈ-૩૦ એમકેઆઈ યુદ્ધ વિમાન પરથી લોન્ચ…
Read More » -
મોહાલી બ્લાસ્ટની તપાસમાં પાકિસ્તાની કનેક્શન બહાર આવ્યું
પંજાબના મોહાલીમાં પોલીસના ઈન્ટેલિજન્સ યુનિટના હેડક્વાર્ટર પર થયેલા હુમલાની તપાસમાં બ્લાસ્ટ પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું સામે આવ્યું છે. પોલીસે કહ્યું…
Read More »